શુગર મિલ્સ માટે વિશ્વનાં સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ

આ ગિયરબોક્સ વધુ અને તેનું સ્થિરતાનું તથા ચમકદાર ટેક્નોલોજીનું ઉપયોગ કરીને સુગર મિલોની પ્રક્રિયાઓને સશક્ત અને યથાર્થ બનાવી રહ્યું છે અમદાવાદમિલ ગિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાતની સૌથી અગ્રણી પ્રમુખ ઉદ્યોગ નવીકરણમાં, ખાસ કરીને શુગર મિલ ઉદ્યોગ માટે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ કર્યુ છે. આ ક્રાંતિકારી ઉત્પાદન ઔદ્યોગિક ઇન્જનિયરિંગ સિગ્મેન્ટમાં એક મહત્તમ…

ગુજરાત જાયન્ટસે અનકેપ્ડ કાશવી ગૌતમને બે કરોડમાં ખરીદી

કાશવી ડબલ્યુપીએલ ઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ મુંબઈવર્ષ 2023માં બીસીસીઆઈ દ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે આજે મુંબઈમાં ડબલ્યુપીએલ ઓક્શન 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં માત્ર 30…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ…

WPL હરાજી: મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સ કહે છે કે અમારી યોજનાઓથી આરામદાયક છે કારણ કે RCB મજબૂત ટીમને સુરક્ષિત કરવા માંગે છે

મુંબઈ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આજે પછીથી મુંબઈમાં વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 પ્લેયર ઓક્શન દરમિયાન ક્યારે અને ક્યાં ચપ્પુ વધારવું તે બરાબર જાણશે કારણ કે મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સે ટીમની તૈયારીઓ અને વિસ્તૃત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નિર્ણાયક ઘટના માટે આયોજન. વિલિયમ્સ, ભૂતકાળમાં વિમેન્સ બિગ બેશ લીગ અને વિમેન્સ હંડ્રેડ ચેમ્પિયનશિપના ટાઇટલ જીતી…

ઓલે ગુન્નર સોલ્સ્કજાયરનો ભારત પ્રવાસ ફેબ્રુઆરી 2024 સુધી મુલતવી રાખવામાં આવ્યો

મુંબઈ, ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ઓલે ગુન્નર સોલ્સ્કજાયરની ભારતની પ્રથમ મુલાકાત ફેબ્રુઆરી 2024 સુધી મુલતવી રાખવામાં આવી છે. માન્ચેસ્ટર યુનાઈટેડનો ભૂતપૂર્વ સ્ટાર 15 થી 17 ડિસેમ્બર દરમિયાન દેશની મુલાકાતે આવવાનો હતો પરંતુ કેટલાક અનિવાર્યતાને કારણે પ્રવાસ વિલંબમાં મૂકાયો છે. કારણો “જે દિવસથી મેં તિલક પાસેથી ફૂટબોલના ક્રેઝ અને માન્ચેસ્ટર યુનાઇટેડના ચાહકો વિશે સાંભળ્યું ત્યારથી હું ભારતની…

ચોવિસ કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 300 પેલેસ્ટિનિયનનાં મોત

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે યુએનએસસીમાં યુએનના પ્રસ્તાવમાં નિરાશા સાંપડી હતી, અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો ગાઝાગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર…

વિદ્યાર્થીઓને આધાર જેવું અપાર આઈડી આપવામાં આવશે

આ 12 અંકનું આઈડી હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે નવી દિલ્હી‘વન નેશન, વન સ્ટુડન્ટ’ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ (12 અંકનું આઈડી) હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે. આ આઈડી જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ…

સરકારી નોકરીમાં પતિ-પત્નીનું એક સ્થળે પોસ્ટિંગ અધિકાર નથી

બંનેની એક જ જગ્યાએ પોસ્ટિંગ ત્યારે જ સંભવ હોય છે જ્યારે વહીવટી જરૂરિયાતોને કોઈ નુકસાન ન થતું હોયઃ કોર્ટ લખનઉહાઈકોર્ટની લખનઉ બેન્ચે તેના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો એક જ સ્થળે બંનેને પોસ્ટિંગ મળે તેના પર વિચાર કરવામાં આવી શકે પણ આ કોઈ અબાધિત અધિકાર નથી.કોર્ટે કહ્યું કે બંનેની…

પગમાં ઈજા થતાં દ.આફ્રિકાનો પેસ બોલર લુંગી એનગિડી સિરિઝમાંથી આઉટ

લુંગી એનગિડીના બહાર થયા બાદ બ્યુરોન હેન્ડ્રીક્સને બે વર્ષ બાદ પુનરાગમન કરવાની તક મળી ડરબનઆવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20આઈ સિરીઝ શરુ થવાની છે. પરંતુ આ સિરીઝ શરુ થતા પહેલા સાઉથ આફ્રિકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે રમાનાર ટી20આઈ સિરીઝમાંથી સાઉથ આફ્રિકાનો મુખ્ય ફાસ્ટ બોલર લુંગી એનગિડી બહાર થઇ ગયો છે. મળેલા…

ધારાસભ્ય બનનારા સાંસદોને 30 દિવસમાં સરકારી ઘર ખાલી કરવા નોટિસ

હવે આ તમામ નેતાઓએ દિલ્હીમાં સરકારી બંગલા ખાલી કરવા પડશે નવી દિલ્હીત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ ચૂંટણીઓમાં પાર્ટીએ પોતાના 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે જે સાંસદોએ જીત મેળવી છે અને પોતાના સાંસદ પદેથી રાજીનામું આપીને વિધાનસભાનું સભ્યપદ જાળવી રાખ્યું છે તેમને 30 દિવસમાં દિલ્હીમાં તેમના…

ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સમક્ષ ફાઈનલ ઈલેવનનો મોટો પડકાર

વર્લ્ડકપ 2024 માટે કયા સિનિયર ખેલાડીઓ વાપસી કરશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાને આ નાના ફોર્મેટના વર્લ્ડકપ પહેલા માત્ર 6 મેચ રમવાની છે નવી દિલ્હીવન-ડેમાં હાર બાદ હવે ટીમ ઇન્ડિયાની સામે ટી20 વર્લ્ડકપ 2024 એક પડકાર સમાન છે. ટી20 વર્લ્ડકપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે….

સેમ બહાદૂરનું આઠ દિવસનું કલેક્શન 42.05 કરોડ થયું

‘સેમ બહાદુર’ દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માણેકશોની બાયોપિક છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે સેમ માણેકશોનો લીડ રોલ પ્લે કર્યો છે મુંબઈવિક્કી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ને બોક્સ ઓફિસ પર રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડવી હતી. જોકે, ‘સેમ બહાદુર’ને પણ દર્શકોને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ…

પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટર્સની ધરપકડ

દિલ્હીના વીવીઆઈપી વસંત કુંજ વિસ્તારમાં લોરેન્સ ગેંગના બે શાર્પ શુટર છે તેવી માહિતી મળતા પોલીસની કાર્યવાહી નવી દિલ્હીદિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી…

સીએમની રેસમાં હોવાની ચર્ચાઓને ફગાવી દેતા બાબા બાલકનાથ

મોદીના નેતૃત્વમાં પહેલીવાર જનતા-જનાર્દનને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છેઃ બાલકનાથ નવી દિલ્હીબાબા બાલકનાથ અલવર લોકસભા મતવિસ્તારમાંથી 2019માં ભાજપે ટિકિટ આપતા સાંસદ તરીકે ચૂંટાયા હતા જો કે પાર્ટીએ તેમને આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તિજારા બેઠક પરથી ટિકિટ આપી હતી જેમાં તેનો વિજય થયો હતો ત્યારે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી…

જી20 સમિટ માટે કેન્દ્ર સરકારે 1310 કરોડ ફાળવ્યા

રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેના પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપવામાં આવી નવી દિલ્હીભારતમાં આયોજિત જી20 સમિટ 2023ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે. વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે જી20 સમિટ માટેના ખર્ચ અંગે રાજ્યસભામાં જવાબ આપતાં…

દબાણના મુદ્દે કચ્છ કલેક્ટર, એસપી અને અંજાર ડીવાયએસપીને હાઈકોર્ટનું તેડું

હાઇકોર્ટના હુકમ છતાં શા માટે તંત્ર દ્વારા સરકારી જમીનનો કબ્જો લેવાયો નથી અને હાઇકોર્ટના હુકમનું કેમ પાલન નથી થયું તે મુદ્દે ખુલાસો કરવા નિર્દેશ અમદાવાદકચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો લેવા અંગેના હુકમનું પાલન નહી થતાં જસ્ટિસ જે.સી.દોશીએ આજે ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર, એસપી અને અંજારના ડીવાયએસપીને આગામી મુદતે હાઇકોર્ટ…

વર્લ્ડકપ બાદ બીસીસીઆઈની નેટવર્થ વધીને 18,760 કરોડ રૂપિયા પહોંચી ગઈ

બીસીસીઆઈની નેટવર્થ બીજા નંબર પર વિરાજમાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણી વધુ છે નવી દિલ્હીભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ વન-ડે વર્લ્ડ કપ2023થી ખુબ કમાણી કરી હતી….

શિસ્તની વાત કરતું ભાજપ સાત દિવસ બાદ પણ સીએમ નક્કી નથી કરી શખ્યુઃ ગેહલોત

ગોગામેડીની હત્યા મામલે એનઆઈએ દ્વારા તપાસ સામે વાંધો ન હોવાના દસ્તાવેજો પર મારે હસ્તાક્ષર કરવા પડ્યા, જોકે આ કામ કોઈ નવા સીએમએ કરવાની જરૂર હતી નવી દિલ્હીરાજસ્થાનમાં હાલમાં કાર્યવાહક સીએમ અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન મીડિયા સાથે એરપોર્ટ પર વાતચીતમાં તેમણે ભાજપ પર જોરદાર નિશાન તાકતાં કહ્યું કે વિધાનસભાની…

એનઆએના દરોડામાં 15 શંકાસ્પદ આતંકી ઝડપાયા, ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટનો આરોપી પણ જબ્બે

શકમંદો પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવતા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી મુંબઈનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ સમગ્ર રાજ્યમાં 44 સ્થળો અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં 15 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી છે. આ દરોડામાં ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટના બે આરોપીની પણ ભાળ મળી હતી….

કેરલ, તામિલનાડૂ- લક્ષદ્વીપમાં વરસાદ, સિક્કીમ- બંગાળમાં હિમવર્ષાની શક્યતા

આગામી 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામ તથા ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા નવી દિલ્હીદેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જોવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. કેરલ, માહે, તામિલનાડૂ, પુડુચેરી, કરાઇકલ અને લક્ષદ્વીપમાં વિજળીના…