ગુજરાતના વિનોદ જોષી સહિત 24ને સાહિત્ય અકાદમી પુરસ્કાર
પુરસ્કારમાં નવ કાવ્યસંગ્રહ, છ નવલકથાઓ, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધો અને એક ટિકાનું પુસ્તક સામેલ નવી દિલ્હી સાહિત્ય અકાદમીએ ગઈકાલે વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી…
