ટ્વીટરનું નામ બદલીને એક્સ કરવામાં આવ્યું, બ્લૂ બર્ડને બદલે એક્સનો લોગો
હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલ પણ બદલીને એક્સ.કોમ કરવામાં આવ્યું, આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા વોશિંગ્ટનમાઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ, લોગો અને યુઆરએલ બધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજોપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના ટ્વિટરને ખત્મ કરીને નવા એક્સની શરૂઆત કરી છે. હવે ટ્વિટરનું નામ બદલીને એક્સ કરવામાં…
