રોહન બોપન્ના-એબ્ડેન વિમ્બલડન ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં
બોપન્ના-એબ્ડેનની જોડીએ આ શાનદાર મેચમાં નેધરલેંડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જોડીને પરાજય આપ્યો લંડનભારતના સ્ટાર ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીએ ગઈકાલે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના પુરુષ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બોપન્ના-એબ્ડેનની જોડીએ આ શાનદાર મેચમાં નેધરલેંડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જોડીને હરાવ્યા હતા.બોપન્ના અને એબ્ડેનની છઠ્ઠી ક્રમાંકિત…
