સૂર્યાએ બતાવી દીધું કે તેને વિશ્વનો શ્રેષ્ઠ ટી20 બેટ્સમેન કેમ ગણવામાં આવે છે: શિવમ દુબે
રાયપુર શિવમ દુબેએ તેના મુંબઈના સાથી સૂર્યકુમાર યાદવની સાથે તેના જાણીતા શોટની વિશાળ શ્રેણી દર્શાવવાનો ભરપૂર આનંદ માણ્યો. 23 ઇનિંગ્સ પછી સૂર્યકુમારનો પહેલો ફિફ્ટી પ્લસ સ્કોર હતો, જેનાથી આવતા મહિને ઘરઆંગણે યોજાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા તેની સામે આંગળી ચિંધનારાઓ શાંત થઈ ગયા. ભારતીય કેપ્ટને દુબે સાથે અણનમ 81 રનની ભાગીદારી કરી અને ભારતે ન્યુઝીલેન્ડ…
