કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ઐતિહાસિક MotoGP™ ભારતની તૈયારીઓને ફરી શરૂ કરી

નવી દિલ્હી જોરદાર વરસાદ વરસી રહ્યો હોવા છતાં, ઉત્સાહમાં હવા ભરાઈ ગઈ કારણ કે MotoGP™ ભારત ટીમ 22-24 સપ્ટેમ્બર, 2023 ના રોજ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાનારી ભારતની મોસ્ટ અવેઇટેડ MotoGP™ રેસ માટે ગેસ્ટ ઓફ ઓનર ljrks માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરના નિવાસસ્થાને તેમને આમંત્રિત કરવા માટે એકત્ર થઈ. “મારા…

ટીમ ઈન્ડિયા બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ 2023ના ક્વાર્ટર્સમાં પ્રવેશી

નવી દિલ્હી ટીમ ઈન્ડિયાએ હોંગકોંગ ચીન સામે 5:0થી કમાન્ડિંગ વિજય નોંધાવ્યો અને યોગકાર્તામાં ટુર્નામેન્ટના બીજા દિવસે મલેશિયા સામેની લડાઈમાં હાર્યા પહેલા બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. , શનિવારે ઈન્ડોનેશિયા. BAI, SAI, REC અને Yonex ના સમર્થન દ્વારા સમર્થિત, ભારતીય શટલરોએ હોંગકોંગ ચીન સામે સારી શરૂઆત કરી. સમરવીર અને રાધિકાની મિક્સ ડબલ્સની…

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023માં ગોવાની IM ભક્તિ કુલકર્ણી ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની નજીક

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023 રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે જેમાં ગોવાની IM ભક્તિ કુલકર્ણી અને PSPBની IM પદ્મિની રાઉટ વચ્ચે ટૂર્નામેન્ટનો 9મો રાઉન્ડ પૂરો થયા બાદ ડ્રો સાથે સમાપ્ત થયો. આ સાથે ભક્તિ 7.5 pt સાથે ટેબલમાં ટોચ પર રહી. 10મા રાઉન્ડમાં ભક્તિ RSPBની WIM મહાલક્ષ્મી એમ સામે લડશે. તમિલનાડુની WGM…

2014 અને 19માં વૈચારિક મતભેદોથી ભાજપ સાથે ચૂંટણી વાટાઘોટો પડી ભાંગીઃ શરદ પવાર

એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી તેમજ મને નિવૃત્ત થવાનું કહેનારા એ કોણ ? હું હજુ પણ કામ કરી શકું છું મુંબઈમહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે બળવો કર્યો છે ત્યારથી રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને રોજ રોજ નિવેદનો સામે આવી રહ્યા છે…

વોલમાર્ટમાં 23 લોકોની હત્યા કરનારાને 90 વર્ષની સજા ફટકારાઈ

પેટાઃ દોષિત યુવકની ઓળખ પેટ્રિક ક્રુસિયસ તરીકે થઈ હતી જેને આ વર્ષની શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો ટેક્સાસઅમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. લાખો પ્રયાસો બાદ પણ આજ સુધી આવી ઘટનાઓ પર અંકુશ નથી આવ્યો. જો કે સરકાર આવી ઘટનાઓને અંજામ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરનો મામલો ટેક્સાસ સાથે સંબંધિત…

જૈન મુની કામકુમાર નંદી મહારાજનું અપહરણ કરી હત્યા કરાઈ

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને શંકાસ્પદની પૂછપરછ કરતા જૈન મુનિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી, અન્ય એકની પણ ધરપકડ બેલગામ કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન મુનિની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ બુધવારથી ગુમ હતા. ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી…

કાનપુરમાં ઘરમાં પાળતું પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

ઘરમાં મનપસંદ ગાય પાળવા પર પણ રોક લગાવી દેવાઈ, હવે ઘરમાં માત્ર બે ગાય જ રાખી શકાશે, આ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે લખનૌ જો તમે પાલતુ પ્રાણી કે બિલાડી પાળવાનો શોખ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. ઉત્તર પ્રદેશના કાનપુર કોર્પોરેશને ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય કર્યુ છે….

દેશની ગુપ્ત માહિતી પાક. હેન્ડલરને પહોંચાડનારાની ભૂજથી ધરપકડ

નિલેશ બડિયા કચ્છ બીએસએફ યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો, પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો અમદાવાદદેશની ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોપ હેઠળ કચ્છમાંથી ગુજરાત એટીએસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ભૂજમાંથી નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભૂજનો નિલેશ બડીયા નામનો…

રાહુલ ગાંધી સોનીપતના ગામોમાં ખેડૂતો વચ્ચે પહોંચી ગયા

રાહુલ ગાંધીએ ખેડૂતોની વચ્ચે પહોંચીને ટ્રેક્ટર ચલાવ્યું, ડાંગર રોપી, લોકોની ભીડ ભેગી થઈ ગઈ સોનીપતરાહુલ ગાંધી આજે સવારે કંઇક અનોખા અંદાજમાં જ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સોનીપતના બરોડા વિસ્તારના ઘણા ગામોના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બધા પોતપોતાના કામ છોડીને તેને મળવા…

ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષે નોટિસ ફટકારી

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે મુંબઈમહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયુ છે અને ભારે ઉથપાથલ જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કહેવાયું છે.વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું…

અમરનાથ યાત્રામાં છેલ્લા બે દિવસમાં છ લોકોનાં મોત થયા

આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો જમ્મુઅમરનાથ યાત્રાને લઈને એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. આ યાત્રા દરમિયાન બે દિવસમાં છ લોકો મૃત્યુ પામી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. જોકે આ મૃત્યુ કેમ થયા તેના વિશે સત્તાધીશોએ વધુ માહિતી આપી…

પ્રદીપે મિસાઈલ,ડ્રોન-રોબોટિક પ્રોગ્રામ્સ અંગેની માહિતી પાક. મહિલા ઈન્ટેલિજન્સને શેર કરી હતી

પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જોડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા, આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા નવી દિલ્હીપાડોશી દેશ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા ડીઆરડીઓ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. એટીએસે 30 જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી,…

રાજ્યમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય

આ ઈ-કોર્ટમાં ચલણનું પેમેન્ટ ઈ પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે, જેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ તેમજ નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન સરળતાથી દંડ ભરી શકાશે અમદાવાદરાજ્યમાં મે મહિનાની 3જી તારીખે અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કર્યા બાદ હવે વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવાનો ગુજરાત હાઈકોર્ટે શરુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરુ થયા…

82 વર્ષના ઉદ્યોગપતિએ દ.કોરિયાના તેના ગામના દરેક લોકોને 58-58 લાખ દાનમાં આપ્યા

તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું, એનપ્યોંગ-રી ગામમાં કુલ 280 પરિવારો રહે છે સુનચિઓનએક ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાના પૈતૃક ગામના લોકોને એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક જ ઝટકામાં આખું ગામ સમૃદ્ધ થઈ ગયું હતું. ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો. હવે ગ્રામજનો આ ઉદ્યોગપતિ પ્રત્યે…

નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુતેની રાજીનામું આપવા જાહેરાત

ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ, રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલની કટોકટીની બેઠકમાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા એમસ્ટર્ડમનેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુતેએ ગઠબંધ પક્ષો વચ્ચે મતભેદો બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ છે. રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલે થયેલી કટોકટીની…

કર્ણાટક વિધાન સભામાં ધારાસભ્યની ખુરશી પર અજાણ્યો શખ્સ બેસી ગયો

અજાણ્યો શખ્સ વિધાનસભાના ગૃહમાં ઘૂસ્યો અને દેવદુર્ગના ધારાસભ્ય કરીયમ્માની ખુરશી પર બેસી ગયો, ધરપકડ કરવામાં આવી બેંગલુરૂકર્ણાટક વિધાનસભામાં નવી ચૂંટાયેલી સરકાર શુક્રવારે તેનું બજેટ રજૂ કરી રહી હતી, આ દરમિયાન એક ઘટનાએ વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી દીધા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શુક્રવારે વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યો અને…

યુપીના લખનૌ મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી

રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી લખનૌરાજધાની લખનૌના મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતી આ માહિતી પોલીસ કંટ્રોલ રૂમ 112 પર મળી છે. આ માહિતી મળતાં જ પોલીસે ચારબાગથી હઝરતગંજ સુધી…

રાહુલ ગાંધીન સમર્થનમાં 12 જુલાઈએ દેશભરમાં કોંગ્રેસનું મૌન સત્યાગ્રહ

આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી રાજ્યના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે યોજાશે નવી દિલ્હીગુજરાત હાઈકોર્ટે “મોદી સરનેમ” પરની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે રાહુલ ગાંધી પ્રત્યે એકતા પ્રકટ કરતા 12 જુલાઈના રોજે તમામ રાજ્યોમાં મૌન સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે. આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી…

લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ મનોજ મુંતશિરે માફી માગી

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને સમન્સ પાઠવ્યા નવી દિલ્હીઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ને થિયેટરોમાં રિલીઝ થયાને 22 દિવસ વીતી ગયા છે. પરંતુ ફિલ્મને લઈને કરવામાં આવેલા તમામ દાવા રિલીઝ થયા બાદ નિષ્ફળ ગયા હતા. ‘આદિપુરુષ’માં ભગવાન હનુમાનના કેટલાક ડાયલોગ એવી રીતે બોલવામાં આવ્યા છે…

વૈશ્વિક સરેરાશ તાપમાન 17.18 ડિગ્રી સેલ્સિયસ સાથે 4 જુલાઈ 2023નો સૌથી ગરમ દિવસ

વૈજ્ઞાનિકોના મતે આ વધતી ગરમી માટે અલ-નીનો અને વધતું ઉત્સર્જન જવાબદાર છે નવી દિલ્હીગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈ મહિનામાં અલ-નીનોની શરૂઆત થતાં જ વધતા તાપમાને તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. મળેલા અહેવાલો અનુસાર 4 જુલાઈ, 2023 અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.18 ડિગ્રી સેલ્સિયસ…