પ્રો કબડ્ડી લીગ સીઝન- 11 , 18 ઓક્ટોબર થી શરૂ થશે
મુંબઈ મશાલ સ્પોર્ટ્સ, પ્રો કબડ્ડી લીગ ના આયોજકે જાહેરાત કરી કે PKL સીઝન- 11, 18 ઓક્ટોબર 2024 ના રોજ શરૂ થશે. પ્રો કબડ્ડી લીગની દસ સિઝન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી મોટી કબડ્ડી લીગ ઓક્ટોબરમાં એક નવા તબક્કાની શરૂઆત થશે. સીઝન 11માં, પ્રો કબડ્ડી લીગ ત્રણ શહેરોના કારવાં ફોર્મેટમાં ફરશે. 2024ની સીઝન 18 ઓક્ટોબરના…
