ચીને તાઈવાનના એરસ્પેસની નજીક ફાઈટર વિમાનો મોકલતા ખળભળાટ
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો કર્યો બેઈજિંગ વૈશ્વિક સ્તરે આક્રમક રણનીતિને કારણે એકલાં પડી ગયેલા ચીને હવે તેના પાડોશીઓની હેરાનગતિ કરવાનું વધારી દીધું છે. ફરી એકવાર ડ્રેગને તાઈવાનના એરસ્પેસની નજીક તેના ફાઈટર વિમાનોનો કાફલો મોકલી ખળભળાટ મચાવી દીધો છે. તાઈવાનના સંરક્ષણ…
