મુંબઈ એરપોર્ટ પરથી હેરોઈન ભરેલી 43 કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવતોઆફ્રિકન તસ્કર પકડાયો
આ તસ્કરના પેટમાંથી કેપ્સૂલમાં છૂપાવેલ ૫૦૪ ગ્રામ હેરોઇનનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૃપિયા જેટલી થાય છે મુંબઇ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ કરોડની કિંમતની હેરોઇનની કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવેલ એક આફ્રિકન (બેનીનનો નાગરિક) તસ્કરની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને…
