બેન્કિંગ, ફાઇનાન્શિયલ સેક્ટરમાં ભારે ખરીદી, સેન્સેક્સ 446 પોઇન્ટના ઉછાળા સાથે બંધ
સેન્સેક્સ પર એસબીઆઈ, એચડીએફસી, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંકના શેર સૌથી વધુ ઉછાળા સાથે બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજારમાં આજે બપોરે જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 446.03 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 63,416.03 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 126.20 પોઈન્ટ્સ અથવા 0.68%ના…
