કોણ બનશે બલિનો બકરો? ઇંગ્લેન્ડમાં મળેલી હાર પર BCCI જબરદસ્ત એક્શનમાં, કોઈ ‘ગુનેગાર’ બચશે નહીં!
નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના સતત ખરાબ પ્રદર્શનને પગલે બીસીસીઆઈ (BCCI) દ્વારા એક મોટી પરફોર્મન્સ રિવ્યુ મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ સામે બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં 9 વિકેટે મળેલી શરમજનક હાર બાદ બોર્ડ ભારે એક્શનમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલાના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ…
