2017માં ભાજપની લહેરમાં પણ મુખ્તાર અંસારી ચૂંટણી જીત્યા
શક્તિશાળી મુખ્તાર અંસારીએ ભાજપના સાથી પક્ષના ઉમેદવાર મહેન્દ્ર રાજભરને 7464 મતથી હરાવ્યા હતા બાંદા બાંદા જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા કમ રાજકારણી મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું છે. જેલમાં તબિયત બગડયા પછી તેમને ગંભીર સ્થિતિમાં દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યુપી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા…
