કેનેડાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા સલાહ
અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું હોવાનું એડવાઈઝરીમાં જણાવાયું ટોરેન્ટો ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે. ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની…
