ભારત મંડપમમાં યુથ કોંગ્રેસનો શર્ટલેસ વિરોધ , ભાજપે કહ્યું દેશના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી
દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. યુથ કોંગ્રેસે પોતાના શર્ટ ઉતારીને ભારત મંડપમમાં વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે હોબાળો મચી ગયો. ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા છે , જ્યારે કોંગ્રેસે વિરોધને ટેકો આપ્યો છે એસવીએન,નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે AI ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી છે. આ દરમિયાન, ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરોએ ભારત…
