પહેલગામ જેવા આતંકવાદી હુમલાનું કાવતરું , હિન્દુઓ નિશાના પર , પાકિસ્તાન હવે બીજું શું કરવા જઈ રહ્યું છે ?
હાલમાં જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં ઓછામાં ઓછા 150 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા છે. તેમણે છૂટાછવાયા હુમલાઓ કરવાથી દૂર રહેવાનું શરૂ કરી દીધું છે. આ પાકિસ્તાની રણનીતિનો એક ભાગ છે. સુરક્ષા એજન્સીઓ કોઈ મોટા હુમલાની યોજના બનવા તરફ ઈશારો કરી રહી છે એસવીએન,નવી દિલ્હી 2025 માં , ભારતે બે મોટા આતંકવાદી હુમલાઓનો સામનો કરવો પડ્યો. એપ્રિલમાં, પાકિસ્તાની…
