હવે સ્માર્ટ ફોન હવામાં ચાર્જ થઈ જશે
સ્માર્ટફોન કલર ચેન્જીંગ ટેક્નોલોજી ઈ-શિફ્ટ, એર ચાર્જ અને ઈનફિક્સ એક્સ્ટ્રીમ-ટેમ્પ રજૂ કરાયું નવી દિલ્હી હાલમાં લાસ વેગાસમાં કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રોનિક્સ શો ચાલી રહ્યો છે. આ જે આ શો નો ત્રીજો દિવસ છે. કંપનીઓ આ શો માં પોતાના અલગ પ્રોડક્ટ્સને લોન્ચ કરી રહી છે. તેમાં ઈનફિનિક્સે પોતાની ત્રણ નવી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કર્યું છે. કંપનીએ સ્માર્ટફોન કલર ચેન્જીંગ…
