ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સમક્ષ ફાઈનલ ઈલેવનનો મોટો પડકાર
વર્લ્ડકપ 2024 માટે કયા સિનિયર ખેલાડીઓ વાપસી કરશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાને આ નાના ફોર્મેટના વર્લ્ડકપ પહેલા માત્ર 6 મેચ રમવાની છે નવી દિલ્હીવન-ડેમાં હાર બાદ હવે ટીમ ઇન્ડિયાની સામે ટી20 વર્લ્ડકપ 2024 એક પડકાર સમાન છે. ટી20 વર્લ્ડકપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે….
