કોરોનાનું સંક્રમણ ફરી વધી શકે છે, ભારતમાં જેએન.1ના 1200 કેસ
છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું બેઈજિંગચીનમાં પહેલી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમણના વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા…
