રિલાયન્સ ફાઉન્ડેશને 2 લાખ સુધીની સ્કોલરશિપ માટે5 હજાર અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના નામની જાહેરાત કરી
· પસંદ કરવામાં આવેલા 5 હજાર વિદ્યાર્થીઓના નામની જાહેરાત · 5,500 થી વધારે શૈક્ષણિક સંસ્થાઓના 58,000થી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી · અરજીનું પરિણામ www.reliancefoundation.org પર જોઇ શકાય છે · ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સમાવેશી શિષ્યવૃત્તિ છે મુંબઈ, : રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ 2023-24ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સ્કોલરશિપ માટે દેશભરમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં…
