અમને પોલીસ દ્વારા જ ટોળાને સોંપવામાં આવીઃ પીડિતા
ઘટનામાં ત્રણ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, જેમાંથી એક મહિલા 20 વર્ષની છે, બીજી 40 વર્ષની છે અને ત્રીજી મહિલા 50 વર્ષની છે ઈમ્ફાલ મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાની ઘટનાએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. આ ઘટના 4 મેના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારે (19 જુલાઈ) સોશિયલ મીડિયા પર વાયરલ થયો…
