WTT સ્ટાર સ્પર્ધામાં શરથ, સાથિયાન સ્ટાર આકર્ષણ, ગોવા 2024 માં ક્વોલિફાયર્સમાં રેકોર્ડ 41 ભારતીયો

ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ પેડેમ ઇન્ડોર સ્ટેડિયમ, માપુસા ખાતે 23 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાનારી WTT ઇવેન્ટમાં દેશમાંથી અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી જોવા મળશે ગોવા અચંતા શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરન, અન્ય 35 ભારતીય પેડલર્સ સાથે, સિંગલ્સ ક્વોલિફાયર્સમાં ભાગ લેવા માટે તૈયાર છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે કારણ કે આગામી…

કરણે પીઈટી આઈટીએફ મંડ્યા ઓપનમાં સેમિફાઈનલમાં પહોંચવા ટોચના ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો

મંડ્યા, કરણ સિંહે ટૂર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમાંકિત ક્રિસ વેન વિકને PET ITF મંડ્યા ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશવાનો દરવાજો બતાવ્યો. શુક્રવારે અહીં PET સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં, 20 વર્ષીય ખેલાડીએ સીધા સેટમાં 6-3, 6-3થી જીત મેળવીને નેધરલેન્ડની જેલે સેલ્સ સાથે અંતિમ ચારમાં મુકાબલો કર્યો હતો. સેલ્સે તેના દેશના સાથી…

અલ ક્લાસિક શોડાઉન: બાર્સેલોના, રીઅલ મેડ્રિડ સુપરકોપા ડી એસ્પેના ફાઇનલમાં ટકરાશે

15 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 12:30 વાગ્યે સ્પેનિશ સુપરકોપા ડી એસ્પાના ફાઇનલમાં બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ ફરી એકવાર સામસામે ટકરાશે ત્યારે એક વીજળીક શોડાઉન માટે તૈયાર રહો. આ રમત સાઉદી અરેબિયામાં રમાશે. બાર્સેલોનાએ સાઉદી અરેબિયાના રિયાધમાં આયોજિત સેમિફાઇનલ મુકાબલામાં ઓસાસુનાને 2-0થી હરાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. રોબર્ટ લેવાન્ડોવસ્કી અને લેમિન યામાલના ગોલથી વિજયની મહોર…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેંક ઇટીએફના લોન્ચિંગ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેંક ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ) ·       એનએફઓ 15મી જાન્યુઆરી 2024ના રોજ ખૂલે છે અને 18મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છે ·       સ્કીમ કેટેગરી એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે; લિસ્ટિંગ – એનએસઈ અને બીએસઈ ·       ફંડ્સ માટે બેન્ચમાર્ક સૂચકાંકો અનુક્રમે નિફ્ટી 50 ટીઆરઆઈ અને નિફ્ટી…

જેલે, ઓરેલ સિંગલ્સ ટાઇટલ માટે ટકરાશે, ભારતીય જોડીએ PET ITF મંડ્યા ઓપનમાં ડબલ્સ ટાઇટલ જીત્યું

મંડ્યા PET ITF મંડ્યા ઓપનના મેન્સ સિંગલ્સમાં ભારતીય પડકારનો અંત ત્યારે થયો જ્યારે કરણ સિંહ અને સિદ્ધાર્થ વિશ્વકર્મા PET ITF મંડ્યા ઓપનની સેમિફાઇનલમાં હાર્યા. જ્યારે કરણ સિંહ નેધરલેન્ડ્સના જેલે સેલ્સ સામે 1-6, 4-6થી હારી ગયો હતો, જ્યારે સિદ્ધાર્થ શનિવારે અહીં PET સ્ટેડિયમમાં ત્રીજા ક્રમાંકિત ઇઝરાયેલના ઓરેલ કિમ્હી સામે 6-2, 5-7, 4-6થી હાર્યો હતો. ડબલ્સમાં બે…

KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપન આજથી શરૂ

બેંગલુરુ KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની ત્રીજી આવૃત્તિ આજે KSLTA સ્ટેડિયમમાં રવિવાર અને સોમવારે રમાનારી ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે શરૂ થાય છે. આ ઈવેન્ટમાં US $40,000નું ઈનામી પર્સ છે અને તેણે વિશ્વભરની શ્રેષ્ઠ મહિલા ટેનિસ પ્રતિભાઓને આકર્ષિત કરી છે. ક્વોલિફાઈંગમાં 32 ખેલાડીઓનો સમાવેશ થાય છે જે મુખ્ય ડ્રોમાં આઠ સ્થાનો માટે સ્પર્ધા કરે છે. દરમિયાન, મંડ્યાની…

જાતિગત આપત્તીજનક ટીપ્પણી બદલ રામભદ્રાચાર્ય સામે પગલાં લેવા માગ

સોશિયલ મીડિયા પર રામભદ્રાચાર્યને અરેસ્ટ કરવાની માંગણી સાથે હેશટેગ ટ્રેડ પણ થયુ નવી દિલ્હીભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાને કથાવાચર અને ધર્મ ગુરુ રામભદ્રાચાર્ય છે. તેમણે સરકાર પાસે માંગણી કરી છે કે તેઓ ટૂંક સમયમાં રામભદ્રાચાર્ય પર એક્શન લે. સંતને જેલમાં પૂરવામાં આવે નહીંતર તેમની પાર્ટી (ભીમ આર્મી) તક…

સત્તાના ઘમંડમાં શહેનશાહ જમીની વાસ્તવિકતાથી ઘણા દૂર થઈ ગયાઃ રાહુલ

રાહુલ ગાંધીએ યુવા શક્તિને સમૃદ્ધ દેશનો આધાર અને પીડિત અને ગરીબોની સેવાને સૌથી મોટી તપસ્યા ગણાવી નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરતા પહેલા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.શુક્રવારે રાહુલ ગાંધીએ દેશના યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે, “દેશના યુવાનો! આજે રાષ્ટ્રીય…

100 ટી20 જીતનારી ટીમનો હિસ્સો બનનારો રોહિત પ્રથમ ખેલાડી

ભારતના સુકાનીએ શૂન્ય રને આઉટ થવાનો પણ રેકોર્ડ બનાવ્યો મોહાલીભારત અને અફ્ઘાનિસ્તાન વચ્ચે ગરુવારે ત્રણ મેચની સીરિઝનો પ્રથમ ટી20 મેચ મોહાલીમાં રમાયો હતો જેમાં ભારતનો છ વિકેટથી વિજય થયો હતો. આ મેચમાં 14 મહિના બાદ ભારતીય ટી20 ટીમમાં વાપસી કરનાર કેપ્ટન રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને તે ઈનિંગની બીજા જ બોલ…

ઓમાનના દરિયા નજીકથી યુએસનું ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ જપ્ત

આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે તહેરાનઓમાનના દરિયા કિનારા નજીકથી ઈરાને અમેરિકાનુ ક્રુડ ઓઈલ લઈ જતુ જહાજ જપ્ત કરી લીધુ છે. આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે.ઈરાનની નૌસેનાનુ કહેવુ છે કે, સેન્ટ નિકોલસ નામના આ…

આંધ્રના સુકાની હનુમાન વિહારીએ સુકાનીપદ છોડ્યું

ટીમની પ્રથમ મેચ બંગાળ સામે ડ્રો રહ્યા બાદ મુંબઈ સામેની મેચ પૂર્વે વિહારીના નિર્મયથી ટીમને આંચકો મુંબઈએવું ભાગ્યે જ બને છે કે કોઈ ટીમ જોરદાર પ્રદર્શન કરતી હોય અને તેનો કેપ્ટન અચાનક જ રાજીનામું આપી દે. હનુમા વિહારીની કપ્તાની હેઠળ આંધ્રપ્રદેશે 2023-24 રણજી ટ્રોફી સીઝનની શરૂઆતની મેચ બંગાળ સામે ડ્રો રમ્યો હતો. આજે ટીમની બીજી…

ન્યૂઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર કોરોનાથી સંક્રમિત

ખેલાડી પાકિસ્તાન સામેની પ્રથમ ટી20 ન રમી શક્યો ક્વિન્સલેન્ડસમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એકવાર ક્રિકેટમાં દસ્તક આપી છે.હા, 2020માં લાંબા સમય સુધી ક્રિકેટને રોકનાર કોરોનાએ ફરી એકવાર ક્રિકેટ પર હુમલો કર્યો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે. શુક્રવારે એટલે આજે પ્રથમ મેચ રમાઇ રહી છે અને તે પહેલા…

લક્ષ્યો હાંસલ કરવા યુવાનોએ સ્વતંત્ર વિચાર સાથે આગળ વધવું પડશેઃ મોદી

22 જાન્યુઆરી સુધીમાં દેશના તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરી અને સ્વચ્છતા અભિયાન ચલવાવા અપીલ નાસિકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને…

વિરોધ પક્ષોએ ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિરનું નિર્માણ થશેઃ સ્વામી

બહારથી ફન્ડિંગ મળે છે ફક્ત એ જ લોકો વિરોધ કરી રહ્યા છે, લઘુમતી સમુદાય પણ રામમંદિરને લઈને ખુશ હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હીભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલી નિવેદનબાજી અંગે આકરા પ્રહારો કરતાં કહ્યું કે વિપક્ષને ઇર્ષ્યા થઈ રહી છે. તેમણે ક્યારેય વિચાર્યું…

કેન્દ્રને આંકડા ન આપનારા રાજ્યો પ્રત્યે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

કોર્ટે તમામ રાજ્યોને ડેટા આપવા 6 અઠવાડિયાનો સમય આપ્યો, જો રાજ્યો સૂચનાનું પાલન નહીં કરે તો 10 હજારનો દંડ ફટકારાશે, આ મામલે આગામી સુનાવણી એપ્રિલમાં હાથ ધરાશે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે આજે રાજ્યમાં ઓછી જનસંખ્યા ધરાવતા જ્ઞાતિના લોકોને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે કેન્દ્રને ડેટા ન આપનાર રાજ્યો…

ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં નહીં આવે

કોઈ પણ કંપનીએ ક્યાં રોકાણ કરવું તે નક્કી કરવાનો વિશેષાધિકાર છે. ગુજરાત સરકાર તેમને સુવિધાઓ આપવા માટે તૈયાર છેઃ રાહુલ ગુપ્તા ગાંધીનગરઈલોન મસ્ક ભારતમાં રોકાણ કરવા માગે છે પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવી રહ્યા નથી. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું…

ભારતને ધમકાવનારા યુએસએ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું

રશિયન અખબારના દાવા અનુસાર અમેરિકાએ 35 લાખ ડોલરનુ ઓઈલ રશિયા પાસેથી ખરીદયુ છે અને આ ઓઈલ અમેરિકા પહોંચી પણ ગયુ છે મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરુ થયુ તે બાદ અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ રશિયા પર જાત જાતના પ્રતિબંધો લાગુ કર્યા હતા. જેમાં રશિયા પાસે ક્રુડ ઓઈલ નહીં ખરીદવાના નિર્ણયનો પણ સમાવેશ થતો હતો.જોકે…

2024ના વર્ષમાં વિશ્વમાં બેરોજગારી અને મોંઘવારી વધવાની શક્યતા

જી-20 સંગઠનના સભ્ય દેશોમાં શ્રમિકોને અપાતા વાસ્તવિક મહેનાતાણામાં ઘટાડો થયો છે, કારણકે મહેનાતાણામાં જે પણ વધારો થયો છે તેના કરતા મોંઘાવારી વધારે છે ન્યૂયોર્ક2024ના વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી વધશે તેવી ચેતવણી યુનાઈટેડ નેશન્સની એજન્સી ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને આપી છે.એજન્સીના કહેવા પ્રમાણે બેકારીનો દર કોરોનાની મહામારી ફેલાઈ તે પહેલાના સ્તર કરતા ઓછો છે પણ વૈશ્વિક સ્તરે…