વૈભવ સૂર્યવંશી કેપ્ટનશીપની મોજ માણી રહ્યો છે , દક્ષિણ આફ્રિકાને ફરીથી હરાવ્યું , શાનદાર સદી ફટકારી
ભારત અંડર 19 અને દક્ષિણ આફ્રિકા અંડર 19 વચ્ચે ત્રીજી યુથ વનડે રમાઈ રહી છે . આ મેચમાં ભારતના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી હતી એસવીએન,નવી દિલ્હી બેનોનીમાં ભારતીય અંડર -19 ટીમ અને દક્ષિણ આફ્રિકાની અંડર -19 ટીમ વચ્ચે ત્રીજી યુથ વનડે રમાઈ રહી છે . આ મેચમાં ભારતના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન…
