થોમસ કપ બેડમિન્ટનમાં ભારતે ચાઇનીઝ તાઇપેઇને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો , મેડલ નિશ્ચિત
ભારતે થોમસ કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ ફાઇનલમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આનાથી ભારત માટે મેડલ પણ સુનિશ્ચિત થયો છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ફ્રાન્સ સામે થશે એસવીએન,હોરાસેન્સ (ડેનમાર્ક) ભૂતપૂર્વ ચેમ્પિયન ભારતે ચાઇનીઝ તાઈપેઈને 3-0 થી હરાવીને થોમસ અને ઉબેર કપ ફાઇનલ્સ 2026 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો . આનાથી ભારતને ટુર્નામેન્ટમાં મેડલ પણ નિશ્ચિત થયો છે. ભારત 43…
