સેન્સેક્સમાં 467 અને નિફ્ટીમાં 138 પોઈન્ટનો ઊછાળો જોવાયો
કલ્યાણ જ્વેલર્સનો સ્ટોક આજે 15 ટકાના ઉછાળા સાથે બંધ થયો, પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો જોવા મળ્યો મુંબઈફાઇનાન્સિયલ, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે શુક્રવારે સ્થાનિક શેરબજાર (ભારતીય સ્ટોક માર્કેટ) ભારે ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 466.95 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 63,384.58 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ…
