ઘટતા રૂપિયાને બચાવવા રિઝર્વ બેંકે 11.9 બિલિયન ડૉલર વેચ્યા
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ રૂપિયાને તૂટતો અટકાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. આ માટે, કેન્દ્રીય બેંકે આશરે 12 બિલિયન ડૉલરનું વેચાણ કર્યું , જેનાથી રૂપિયાને ટેકો મળ્યો એસવીએન,નવી દિલ્હી 2025 માં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ રૂપિયાને ટેકો આપવા માટે 11.9 બિલિયન ડૉલરનું ચોખ્ખું વેચાણ કર્યું . આ સ્પષ્ટ કરે છે કે આરબીઆઈ એ…
