તિલક વર્મા-હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ, વરૂણની બોલિંગના ચક્રવાતમાં દ.આફ્રિકાનો સફાયો, પાંચમી ટી20માં 30 રને હાર, શ્રેણી 3-1થી ગુમાવી
અમદાવાદ ભારતના બેટર્સની ધમાકેદાર બેટિંગ અને બોલર્સની ચુસ્ત બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમના હાથ હેઠા પડ્યા હતા અને પ્રવાસી ટીમ છેલ્લી અને પાંચમી ટી20…રને હારતાં પ્રવાસી ટીમે 3-1થી શ્રેણી ગુમાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રવાસી ટીમના સુકાનીનો આ નિર્ણય…
