કર્ણાટકમાં ચૂંટણી જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છેઃ જી કિશન રેડ્ડી
ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડેઃ રેડ્ડી હૈદ્રાબાદતેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી…
