ઈમર્જિગ મહિલા એશિયા કપ માટે શ્વેતા સેહરાવત નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની જાહેરાત
ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે નવી દિલ્હી બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે મેન્સ એશિયા કપ 2023 ના આયોજનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, બીસીસીઆઈએ આ મહિને 12 જૂનથી રમાનારી ઇમર્જિંગ એશિયા મહિલા એશિયા કપ માટે 14 ખેલાડીઓની…
