હવે માત્ર જેઈઈ એપેક્સ બોર્ડ જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી તમામ માહિતી ટેકનોલોજી-સંબંધિત સપોર્ટ અને બેક-એન્ડ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે નવી દિલ્હી જેઈઈ મેઈન્સ 2024ની પરીક્ષાનું શેડ્યુંલ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ મંત્રાલયે આઈઆટીએસ, એનઆઈટીએસ અને અન્ય કેન્દ્રિય તકનીકી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) માટે જેઈઈ એપેક્સ ના બોર્ડની રચના અને વહીવટી માળખાના પુનર્ગઠન માટેનો આદેશ પસાર…
