ફ્રાન્સમાં ગૃહયુધ્ધ જેવી સ્થિતિ, પોલીસની બળવાની ધમકી
પોલીસ ફોર્સમાં ફ્રાંસની સરકાર સામે ફેલાયેલો અસંતોષ છે અને બે અધિકારીઓએ તો ધમકી આપી છે કે, જો ફ્રાંસના પ્રમુખ દરમિયાનગીરી નહીં કરે તો અમે બળવો કરીશું પેરિસ ફ્રાંસમાં 17 વર્ષના કિશોરની પોલીસના ફાયરિંગમાં થયેલા મોત બાદ ફાટી નીકળેલા રમખાણો કાબૂમાં આવી રહ્યા નથી. ફ્રાંસમાં હવે ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ છે. સૌથી ચોંકાવનારી વાત પોલીસ ફોર્સમાં…
