પત્ની બુશરા બીબીને ભોજનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ
બુશરા હાલમાં પોતાના ઘરમાં જ બંધ છે, પાકિસ્તાનની સરકારે આ ઘરને સબ જેલમાં ફેરવી નાંખ્યું છે ઈસ્લામાબાદ હાલમાં જેલના સળિયા ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ચોંકાવાનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, મારી પત્ની બુશરા બીબીની હત્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઈમરાન ખાને કોર્ટમાં કહ્યુ હતુ કે, બુશરાને તેના ઘરમાં ઝેર આપવામાં આવ્યુ છે….
