રણજી ક્રિકેટ કલબના પૂર્વ ક્રિકેટર્સની રજવાડુંમાં એક યાદગાર સાંજ
14 જેટલા પૂર્વ સાથીઓએ કલબ સાથેના પ્રસંગ વાગોળ્યા મોટા ભાગના નિવૃત્ત કે નિવૃત્તીને વયે પહોંચેલાને સિગારેટ-દારૂ જેવા કોઈ વ્યસન નહીં વ્યસનોથી દૂર રહેવાની કોચ એમ.એસ કુરેશીની કડક શિસ્તે ખેલાડીઓના જીવનને સુંદર અને સ્વસ્થ બનાવ્યા અમદાવાદ 12 જૂન શનિવાર 2024ની સાંજ અમદાવાદની રણજી ક્રિકેટ ક્લબના પૂર્વ ક્રિકેટર્સ માટે યાદગાર રહી. રવાડુ (રેસ્ટોરન્ટ)માં કલબના 14 પૂર્વ ક્રિકેટર્સનો…
