ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 3.91 કરોડની છતરપિંડી
અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર હોઈ તેના બદલામાં 10 ટકાનો ભાગ આપવાની લાલચ આપી અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ બનાવવાના…
