તમારા બેંક ખાતામાં અચાનક કરોડો રૂપિયા આવે, તો તરત ખર્ચ ન કરતા, મુશ્કેલીમાં મુકાશો
નવી દિલ્હી કલ્પના કરો કે એક દિવસ તમે ઊંઘમાંથી જાગો અને તમને ખબર પડે કે તમારા ખાતામાં કરોડો અને અબજો રૂપિયા જમા થયા છે, તો તમે શું કરશો? શું તમે ઉઠીને ખરીદી કરવા જશો કે પૈસા તમારા બીજા કોઈ ખાતામાં ટ્રાન્સફર કરશો? મંગળવારે, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના દનકૌરમાં એક મૃત મહિલાના ખાતામાં અબજો રૂપિયાનો અચાનક…
