કોમર્શિયલ એલપીજીના ભાવમાં મોટો ઘટાડો થયો
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નવી દિલ્હીએલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો થયો છે. એલપીજી વેચતી કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં થયો છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ગયા મહિનાની જેમ જ યથાવત્ છે. અગાઉ 1 મે 2023ના રોજ કોમર્શિયલ…
