જે એડજસ્ટ કરશે અને વધુ સારી ટેકનિક અપનાવશે તે મેચ જીતશેઃ વિરાટ કોહલી

‘ફોલો ધ બ્લૂઝ’ પર સ્ટાર સ્પોર્ટ્સ સાથેની તાજેતરની મુલાકાતમાં, ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીએ ધ ઓવલ ખાતેની નિર્ણાયક મેચ પહેલા અનુકૂલનક્ષમતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભૂતપૂર્વ સુકાનીએ પિચ દ્વારા ઊભા થયેલા પડકારોને સ્વીકાર્યા અને તેની ટીમને સાવચેતી અને ધ્યાન સાથે રમતનો સંપર્ક કરવા વિનંતી કરી. કોહલીએ પરિસ્થિતિઓને અનુરૂપ અનુભવ અને સુગમતાની જરૂરિયાત પર ભાર…

સર્વોએ સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 લોન્ચ કર્યું

એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું નવી દિલ્હી સર્વોનાબ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલના ચેરમેન…

પીએન્ડજીએ દેશના નવ શહેરોની શાળામાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવ્યાં

આ પહેલ રાઉન્ડ ટેબલ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં કોટા, અમદાવાદ, જોધપુર, બડ્ડી, ઉદયપુર, ભોપાલ, ચેન્નાઈ, રાયપુર અને પોંડિચેરીમાં અમલ મૂકાઈ મુંબઈ વિશ્વ પર્યાવરણ દિવસ પર વ્હિસ્પર અને વિક્સ જેવી બ્રાન્ડ્સની ઉત્પાદક પીએન્ડજી ઈન્ડિયા દ્વારા દેશના પાણીની ખેંચ ધરાવતા પ્રદેશમાં તેના જળ સંવર્ધન પ્રયાસોના ભાગરૂપે કંપનીએ નવ શહેરોમાં પીએન્ડજી શિક્ષા દ્વારા ટેકો આપવામાં આવે છે તે શાળાઓમાં…

જાતીય સતામણીના આરોપ કરનારી સગીરાએ બ્રિજભૂષણ સામેના આરોપ પાછા ખેંચ્યા

બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરનારી 7માંથી એક જ સગીરવયની મહિલા કુસ્તીબાજ હતી, કુસ્તીબાજ છોકરીએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું દિલ્હી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતિય સતામણીના આરોપો પર વિરોધ કરી રહેલા જાણીતા કુસ્તીબાજો હવે ફરજ પર પાછા ફર્યા છે. હવે વધુ માહિતી સામે આવી રહી છે કે એકમાત્ર સગીર…

સેન્સેક્સમાં પાંચ અને નિફ્ટીમાં પાંચ પોઈન્ટનો સામાન્ય વધારો

ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટર એક-એક ટકાના ઉછાળા સાથે બંધ થયા છે, આ સાથે જ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.5 ટકા ઘટીને બંધ રહ્યો મુંબઈ મંગળવારે સ્થાનિક શેરબજારો મામૂલી વધારા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 5.41 પોઈન્ટ એટલે કે 0.01 ટકાના વધારા સાથે 62,792.88 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી 5.15…

સ્વદેશી બનાવટના ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ

ડીઆરડીઓ દ્વારા વિકસિત ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે, સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે કોચી ભારતમાં બનેલા ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની અંદર જતી વખતે ટોર્પિડો સીધો લક્ષ્ય પર અથડાયો હતો. ડીઆરડીઓદ્વારા વિકસિત ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે. સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે. દેશમાં જ અત્યાધુનિક શસ્ત્રો…

યજમાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટમાંથી બહાર થવાના સંકેત

શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને બીસીસીઆઈને પાકિસ્તાનની બહાર ટુર્નામેન્ટ યોજવા માટે સમર્થન આપ્યું નવી દિલ્હી શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ને નકારી કાઢ્યા બાદ યજમાન પાકિસ્તાન સપ્ટેમ્બરમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ મુજબ પાકિસ્તાને એશિયા કપની ત્રણ કે ચાર મેચ પાકિસ્તાનમાં જ…

ફ્રાંસમાં એક અફઘાનીએ જનરલ બાજવાને ગંદી ગાળો ભાંડી

આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો છે અને તેણે જનરલ બાજવા પર અફઘાનિસ્તાનમાં જેહાદ ફેલાવવાનો આરોપ મુક્યો હતો ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાનો એક વિડિયો ગઈકાલથી ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વિડિયો ફ્રાંસનો છે જ્યાં તેઓ પોતાની પત્ની સાથે વેકેશન મનાવી રહ્યા છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, જનરલ બાજવા પોતાના પત્ની સાથે કોઈ ઈમારતના…

કરદાતાઓનું ભારણ ઓછું કરવા બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશેઃ સુનક

ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે, તેને રોકવા માટે યુધ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યાનો બ્રિટનના વડાપ્રધાનનો દાવો લંડન બીજા યુરોપિયન દેશોની જેમ બ્રિટન પણ ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન છે. હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યુ છે કે, ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે. તેને…

રશિયાનો યુક્રેનના કાખોવકા ડેમ પર હુમલો, હજારો લોકોનું સ્થળાંતર

યુક્રેનના મંત્રીએ કહ્યું કે, આ હુમલાને કારણે ડેમ તૂટી ગયો છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યું છ,. ગૃહ મંત્રાલય દ્વારા લગભગ 10 ગામડાઓના લોકોને ઘર છોડવા માટે કહેવામાં આવ્યું કીવ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ વર્ષ થઇ ગયું છે, પરંતુ બંને દેશો વચ્ચે હજુ પરિસ્થિતિ સામાન્ય થઇ નથી. એવામાં હાલ યુક્રેને…

ગાઝિયાબાદમાં ઓનલાઈન ગેમથી ધર્મપરિવર્તનમાં પાકિસ્તાનનું કનેક્શન

પીડિતોની ફરિયાદ બાદ પોલીસને જાણકારી મળી છે કે, સગીરો 5 વખતની નમાજ અદા કરવા માટે ગુમ રહેતા હતા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તાજેતરમાં જ ઓનલાઈન ગેમ દ્વારા ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ઓનલાઈન કર્નવઝેશન દ્વારા ત્રણ કિશોરો સહિત 4 લોકોનું ધર્મ પરિવર્તન કરવાનો મામલો સામે આવ્યા બાદ ગાઝિયાબાદ પોલીસે તપાસ શરૂ કરી…

મણિપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં બીએસએફનો જવાન શહીદ

કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે તપાસ અભિયાન દરમિયાન શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ, અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત ઈમ્ફાલ મણિપુરમાં છેલ્લા એક મહિનાથી હિંસાની સ્થિતિ યથાવત્ છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓ સાથે થયેલી અથડામણમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)નો એક જવાન અને અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે…

શુભમન ગીલ નિહારિકા એનએમ સાથે રોમેન્ટિક ડેટ પર જોવા મળ્યો

ખેલાડીનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાય છે તો ક્યારેક તે સારા અલી ખાનને ડેટ કરતો જોવા મળે છે લંડન આઈપીએલ 2023માં ઓરેન્જ કેપ જીતનાર શુભમન ગિલનું ફોર્મ ચર્ચામાં છે, તેની સાથે જ તેની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં હોય છે. તેની પાછળનું કારણ તેની લવ લાઈફ છે, કારણ કે ક્યારેક તેનું નામ…

આદિપુરૂષની રિલિઝમાં દરેક થિયેટર્સમાં એક સિટ બજરંગબલી માટે ખાલી રખાશે

રામાયણનો પાઠ થાય છે, ત્યાં ભગવાન હનુમાન હાજર હોય છે, એ માન્યતાને ધ્યાનમાંમ રાખીને નિર્ણય લેવામાં આવ્યો મુંબઈ પ્રભાસની ફિલ્મ આદિપુરુષ 16મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ફિલ્મનું ડાયરેકશન ઓમ રાઉતે કર્યું છે. આદિપુરુષનું બજેટ લગભગ 500થી 600 કરોડ હોવાનું કહેવાય છે. આ…

પોલીસ અધિકારીઓએ નામજોગ માગણી કરેલા કર્મચારીઓની બદલી નહીં થાય

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ગાંધીનગર રાજ્યની પોલીસ બદલીને લઈને એક મહત્વના સામાચાર આવ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવે પછી પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીઓની બદલી થશે નહીં. આઈપીએસઅધિકારી પોતાના પસંદીતા પીઆઈકે પીએસઆઈની માંગ કરી શક્શે નહી. રાજ્યમાં જ્યારે…

આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી, ફંડ એકત્રિત કરવા સંદર્ભે એનઆઈએના પંજાબ-હરિયાણામાં દરોડા

એનઆઈએએ દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી અમૃતસર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફંડ એકઠું કરવાના દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમે દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી…

એસઆઈટીએ બ્રિજભૂષણના ઘરે હાજર 12 જણાના નિવેદન નોંધ્યા

દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા નવી દિલ્હી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી ઝડપી કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ ગઈકાલે રાત્રે લખનઉ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી…

રાજ્યના આપના કેટલાક નેતા કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આપને વધુ એક વખત મોટો ઝટકો લાગી શકે છે અમદાવાદ દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આપમાં ભંગાણ થવાના સમાચાર સુત્રોમાંથી મળી રહ્યા છે. ગુજરાત આપના કેટલાક આગેવાનો કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે. જો કે હજુ નામોની સત્તાવાર જાહેરાત થઈ નથી. ગુજરાતમાં આપમાંથી મોટા સમાચાર…

ટેસ્ટ વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા પર કોઈ દબામ નથીઃ દ્રવિડ

આ ટ્રોફી જીતવી સારી રહેશે જેના માટે ટીમ છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરી રહી છેઃ ટીમ ઈન્ડિયાના કોચ લંડન ભારત વર્ષ 2021માં ડબલ્યુટીસીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું, જ્યારે અન્ય આઈસીસીટુર્નામેન્ટમાં નોકઆઉટ સ્ટેજમાં હાર્યું હતું. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં આઈસીસીટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ ભલે છેલ્લા 10 વર્ષોમાં કોઈ આઈસીસીટ્રોફી…

ભાગેડૂ સાંડેસરા બ્રધર્સ નાઈઝીરીયામાં બિઝનેસમેન બનીને જલસા કરે છે

આ ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે, તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે નાઇજિરિયન સરકારે ક્રૂડથી સમૃદ્ધ નાઇજર ડેલ્ટાથી લગભગ 1,000 કિલોમીટર દૂર દેશના શુષ્ક ઉત્તરપૂર્વમાં 1 અબજ બેરલ તેલની શોધ બદલ નવેમ્બરમાં ઉજવણી કરી હતી. સૂત્રો અનુસાર ત્યાર બાદ અબજો ડોલરના આ પ્રોજેક્ટમાં…