જામનગર રમતગમત મહાકુંભ–2026માં વેટરન ફૂટબોલર્સ ક્લબ ચેમ્પિયન

સરેરાશ 49 વર્ષની ઉંમરના ખેલાડીઓએ 22થી 23 વર્ષના યુવાનોને આપી ટક્કર; રોમાંચક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટથી 2–1થી મેળવી શાનદાર જીત જામનગર: ગુજરાતમાં 11મા ગુજરાત રમતગમત મહાકુંભ–2026 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વેટરન ફૂટબોલર્સ ક્લબ જામનગર (VFC જામનગર)એ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે….

રિલાયન્સ કપમાં અમદાવાદનો 16-0થી ધમાકેદાર વિજય, વડોદરા અને જૂનાગઢની પણ શાનદાર જીત

ગાંધીનગર-જામનગર વચ્ચે પોઇન્ટ્સ સમાન, ગોલ એવરેજના આધારે ગાંધીનગર આગળ; સુપર લીગ તબક્કામાં ટીમો વચ્ચે રોમાંચક ટક્કર ગાંધીનગરગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટના આ તબક્કામાં રાજ્યની વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ…

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગાંધીનગર, જામનગર અને આણંદની દમદાર જીત

ફાઇનલ રાઉન્ડના પ્રથમ દિવસે ચાર મુકાબલા રમાયા; ગાંધીનગર અને જામનગરે 5-0થી જ્યારે આણંદે 9-0થી વિજય મેળવ્યો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલાઓનો પ્રારંભ થયો છે. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને લીગ તબક્કામાં…

રિલાયન્સ કપમાં ફાઇનલ રાઉન્ડના લીગ મુકાબલાનો પ્રારંભ, પ્રથમ દિવસે 4 મેચમાં રોમાંચક જંગ

ગાંધીનગર-જામનગરનો મુકાબલો 1-1થી ડ્રો, પંચમહાલે અરવલ્લીને 3-1થી હરાવ્યું; વડોદરાએ અમદાવાદને 1-0થી અને રાજકોટે દેવભૂમિ દ્વારકાને 3-1થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થઈ હતી. ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય થયેલી ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને હવે…

રિલાયન્સ કપમાં જામનગર, ગાંધીનગર, વડોદરા અને અમદાવાદની વિજયી શરૂઆત

ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ : જામનગરનો અરવલ્લી સામે 2-0થી વિજય, ગાંધીનગરે પંચમહાલને 4-0થી હરાવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો બુધવારથી પ્રારંભ થયો હતો. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને લીગ ધોરણે મુકાબલા રમાઈ…

રિલાયન્સ કપ 2026: અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકા ફાઇનલ રાઉન્ડમાં

ક્વાલિફાયર મુકાબલામાં અરાવલીએ સુરેન્દ્રનગરને, ભાવનગરે ભરૂચને અને દેવભૂમિ દ્વારિકાએ કચ્છને હરાવ્યું અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકાની ટીમોએ ક્વાલિફાયર મુકાબલામાં વિજય મેળવી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલા 23થી 28 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રમાશે. ગુજરાત સ્ટેટ સિનિયર મેન્સ…