ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલનો વિજય
અમદાવાદ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે એશિયા ઈંગ્લિસ સ્કૂલ સામેપ્રથમ ઈનિંગ્સને આધારે વિજય મેળવ્યો હતો. રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. એશિયા ઈંગ્લિસ સ્કૂલે પ્રથમ દાવમાં 40 ઓવરમાં 10 વિકેટે 58 રન કર્યા હતાં. જેમાં હેમ પ્રજાપતિએ…
