બરોડા બન્યું રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલનું ચેમ્પિયન

જુનાગઢ રનર-અપ અને ગાંધીનગર સેકન્ડ રનર-અપ; અંતિમ મુકાબલામાં જુનાગઢે ગાંધીનગરને 1-0થી હરાવ્યું ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં બરોડાની ટીમે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. સુપર લીગ સ્ટેજમાં બરોડાની ટીમે ગાંધીનગર અને જુનાગઢની ટીમોને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે જુનાગઢની ટીમ રનર-અપ અને ગાંધીનગરની ટીમ સેકન્ડ…

રિલાયન્સ કપ 2026: અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકા ફાઇનલ રાઉન્ડમાં

ક્વાલિફાયર મુકાબલામાં અરાવલીએ સુરેન્દ્રનગરને, ભાવનગરે ભરૂચને અને દેવભૂમિ દ્વારિકાએ કચ્છને હરાવ્યું અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકાની ટીમોએ ક્વાલિફાયર મુકાબલામાં વિજય મેળવી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલા 23થી 28 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રમાશે. ગુજરાત સ્ટેટ સિનિયર મેન્સ…

રિલાયન્સ કપમાં ભાવનગરનો ધમાકેદાર વિજય, કચ્છ અને દેવભૂમિ દ્વારકાની પણ જીત

ક્વાલિફાયર રાઉન્ડમાં ભાવનગરએ વલસાડને 6-2થી હરાવ્યું; કચ્છે નવસારીને 3-0 અને દેવભૂમિ દ્વારકાએ સાબરકાંઠાને 2-0થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજનો ક્વાલિફાયર રાઉન્ડ ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહ્યો છે. ક્વાલિફાયર રાઉન્ડમાં 18 જિલ્લા ટીમો ભાગ લઈ રહી છે, જેમને…

રિલાયન્સ કપ 2026: અરાવલી, સુરેન્દ્રનગર અને ભરૂચની ટીમો નોકઆઉટમાં

સુરેન્દ્રનગરે સુરતને 3-0થી હરાવ્યું, અરાવલીએ મહેસાણાને 2-1થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી સ્પર્ધામાં આજે સુરેન્દ્રનગર અને અરાવલીની ટીમોએ મહત્વની જીત નોંધાવી નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો…

રિલાયન્સ કપમાં અરાવલીનો અમરેલી સામે 6-1થી વિજય

સુરેન્દ્રનગરે ખેડાને 3-0થી હરાવ્યું, ભરુચે ગીર સોમનાથ સામે 13-0થી એકતરફી વિજય નોંધાવ્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડમાં ગાંધીનગર ખાતે મુકાબલાઓ રમાઈ રહ્યા છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ ક્વાલિફાયર રાઉન્ડમાં 18 ટીમો ભાગ લઈ રહી છે, જેને છ…

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

મહેસાણાએ અમરેલીને 5-2થી હરાવ્યું, સુરતે ખેડાને 4-0થી અને ભરૂચે બોટાદને 15-0થી પરાજય આપ્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડનો ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. ક્વોલિફાયર રાઉન્ડની મેચો 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ દિવસે મહેસાણા, સુરત અને ભરૂચની ટીમોએ પોતાના મુકાબલામાં…