10 માસની રાજનીતિક મંત્રણાઓ બાદ ઈરાનની જેલમાં કેદ 10 ભારતીય નાવિકો મુક્ત
આ તમામ નાવિકો ‘એમવી હાર્બર ફીનિક્સ’ નામના ઓઇલ ટેન્કર જહાજ પર કામ કરતા હતા ગાંધીનગર ઈરાનમાં જુલાઈ 2025થી જેલમાં બંધ 10 ભારતીય નાવિકોને લાંબી કાનૂની અને રાજદ્વારી મંત્રણા બાદ આખરે મુક્ત કરવામાં આવ્યા છે. ભારતના શિપિંગ સત્તાવાળાઓએ મંગળવારે મોડી રાત્રે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. ‘ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ’ના જણાવ્યા મુજબ, આ તમામ નાવિકો…
