ખરગેનો અમિત શાહ સામે મોરચો : “થોડી શરમ બચી હોય તો રાજીનામું લો” – વિરોધ પ્રદર્શનો અને ડોક્સિંગના મુદ્દે રાજકારણ
નવી દિલ્હી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અને સુરક્ષા મુદ્દાઓને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે. પ્રદર્શનકારીઓ અને યુવાનો પર કાર્યવાહીનો આક્ષેપ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર…
