વાપીમાં જ્વેલર્સના માલિક અને કર્મીને બંદૂક-તલવારની અણીએ લૂંટી લીધા
કારમાંથી આશરે 80 તોલા સોનાના દાગીના ૬ કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ થયાનું અનુમાન વાપી વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી જ્વેલર્સ માલિક અને કર્મચારીને ગઇકાલે સોમવારે રાત્રે બંદુક અને તલવારની અણીએ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કારમાંથી અંદાજીત 80 તોલા સોના અને 6 કિલો ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે….
