૧૨મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ૨૦૨૬ના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ
ગાંધીનગર ખાતે નવા MLA આવાસ ખાતે યોજાયો ‘કર્ટન રેઝર’ ઇવેન્ટ ગાંધીનગર:વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના દેશોએ સહર્ષ સ્વીકારી ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ પરંપરાના ભાગરૂપે, વર્ષ ૨૦૨૬માં યોજાનારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૧૦૦…
