એક 2.5 વર્ષના છોકરાએ તેની પિગી બેંકમાં સમાન્ય લોકોની બેંકમાં હોય તેના કરતા વધુ પૈસા એકઠા કર્યા
જન્મથી લઈને અઢી વર્ષનો થયો ત્યાં સુધી, એક નાનો બાળક તેની પિગી બેંકમાં દરેક પૈસો નાખતો હતો. જ્યારે તેણે તેની પિગી બેંક ભરાઈ ગયા પછી ખોલી , ત્યારે લોકો રકમ જોઈને દંગ રહી ગયા. ઈન્ટરનેટ વપરાશકર્તાઓએ બાળક પાસેથી લોન પણ માંગી. કેટલાક લોકોએ આ રકમને પાકિસ્તાનની GDP પણ ગણાવી એસવીએન,મુંબઈ બાળકો માટે, તેમની પિગી બેંક…
