ડોલર સામે રૂપિયામાં મોટું ગાબડું, રેકોર્ડ નીચા સ્તરે બંધ
આજે ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રૂપિયામાં ઘટાડો થયો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 3 ટકા વધીને $ 115 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું. એસવીએન,નવી દિલ્હી આજે ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. રૂપિયો 0.3 ટકા ઘટીને 94.8450 પર બંધ થયો ….
