2000ની નોટ બદલવાના નિર્ણય સામેની વહેલી સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર
નોટ બદલનારની ઓળખની ખરાઈ કર્યા વગર જ નોટો બદલીને ભ્રષ્ટાચારી અને રાષ્ટ્ર વિરોધી તત્વો ફાયદો ઉઠાવી રહ્યાના આક્ષેપ સાથે અરજી કરાઈ હતી નવી દિલ્હીરૂપિયા 2000ની નોટ બદલવાના રિઝર્વ બેંકના નિર્ણય વિરુદ્ધ વહેલી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માટે અરજીકર્તાઓએ જુલાઈમાં સીજેઆઈનો સંપર્ક કરવો જોઈએ. આ પહેલા દિલ્હી…
