ભારતની પ્રતિભાનો ઉપયોગ બીજાઓની સેવા માટે કરો , સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ; ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ભારતની કાચી પ્રતિભા વિશે વાત કરતા આપેલા નિવેદન પર ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. એક મુલાકાતમાં, પિત્રોડાએ ભારતના ટેકનોલોજી ઇકોસિસ્ટમ વિશે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી એસવીએન,નવી દિલ્હી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાના નિવેદનથી ફરી એકવાર વિવાદ થયો છે. પિત્રોડાએ દાવો કર્યો હતો કે ભારતે બીજાઓની સેવા…
