ભારતીય રેસલિંગ ટીમમાંથી છેલ્લી ઘડીએ સપોર્ટિંગ સ્ટાફના ત્રણની બાદબાકી
એક કોચ અને 2 રેફરી સામેલ, એક સભ્યએ બ્રિજભૂષણ શરણ સિંહની આકરી ટીકા કરી હતી અને બ્રિજભૂષણને કુસ્તી સંઘમાંથી કાઢી મુકવાની માંગને સમર્થન પણ આપ્યું હતું નવી દિલ્હીકિર્ગિસ્તાનમાં યોજાનાર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સ્પર્ધા માટે ઘણા સમય પહેલાં જ કુસ્તીબાજો ઉપરાંત સપોર્ટિંગ સ્ટાફની પસંદગી થઈ ગઈ હતી, પરંતુ…
