ગણપતિ પંડાલમાં વોકળા પરનો સ્લેબ તૂટતાં 20 લોકો ઘાયલ
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,એક મહિલાની હાલત ગંભીર રાજકોટ રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક પાસે એક મોટી દુર્ઘટના સર્જાય છે. ગણપતિ પંડાલમાં આરતીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી આ સમયગાળા દરમિયાન આ મોટી દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. યાજ્ઞિક રોડ…
