માલવે સળંગ ત્રીજું અંડર-15 ટાઇટલ જીત્યું
ભાવનગર મોખરાના ક્રમના માલવ પંચાલે અંડર-15 બોયઝમાં ટાઇટલની હેટ્રિક નોંધાવતાં માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૩ માં સાતમા ક્રમના જાયન્ટ કિલર અભિલાક્ષ પટેલને રોમાંચક ફાઇનલમાં હરાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે. ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ…
